VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
આ દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ ખાસ કરીને મહિલાઓ રડતી જોવા મળી હતી. રવિવારે કરૂણાનિધિનું બ્લડપ્રેશર ઘટી જતાં તેમને કાવેરી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. કરૂણાનિઅધિના પુત્ર એમકે સ્ટાલિન, પુત્રી કનિમોઝી અને પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલ પહોંચી ગયા છે.
રવિવારે સવારથી જ હોસ્પિટલમાં સમર્થકોની અવર-જવર શરૂ થઈ ગઈ હતી પરંતુ કરૂણાનિધિની હાલત બગડી હોવાના સમાચાર ફેલાયા બાદ સાંજે સાડા સાત વાગે સમર્થકોની ભીડ એકઠી થવાની શરૂ થઈ ગઈ હતી. તેમના સ્વાસ્થ્ય પર વિશેષજ્ઞ ડોક્ટરોની પેનલ સતત નજર રાખી રહી છે અને તેમની સારવાર ચાલુ છે.
એ રાજાએ આ જાણકારી આપી ત્યારબાદ કરૂણાનિધિના સમર્થકોએ ખુશ જોવા મળ્યા હતાં. પોતાના નેતાની તબિયત ખરાબ થવાની જાણકારી મળ્યાં બાદ મોટી સંખ્યામાં સમર્થક હોસ્પિટલ પહોંચી ગયા છે. અલવાપેટ વિસ્તારમાં હજારોની સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવી છે. રવિવારે સમર્થકોની ભીડના લીધે ટ્રાફિકજામ થઈ ગયો હતો. ટ્રાફિક ખુલ્લો કરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.
ડીએમકે નેતા તથા પૂર્વ કેંદ્રીય મંત્રી એ રાજાએ હોસ્પિટલ પરિસરમાં સંવાદદાતાઓને જણાવ્યું હતું કે, સત્ય છે કે તેમની હાલાત નાજુક થઈ ગઈ હતી પરંતુ હવે સઘન સારવારથી તેમની તબિયતમાં સુધારો થયો છે. તેમના સમર્થકો અને લોકોને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમની આઈસીયૂમાં સારવાર ચાલી રહી છે.
રવિવારે રાત્રે કાવેરી હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા અનુસાર કરૂણાનિધિને ક્ષણિત આધાત લાગ્યો હતો, પરંતુ તેમના વાઇટલ્સ સામાન્ય છે અને વિશેષજ્ઞોની એક પેનલ દ્વારા તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવે છે.
ચેન્નઇ: ડીએમકે અધ્યક્ષ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરૂણાનિધિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન તેમની હાલત રવિવારે થોડા સમય માટે અત્યંત નાજુક થઈ ગઈ હતી. જોકે આજે તેમની તબિયત સુધારા પર છે તેવું જાણવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં સમર્થકો પોતાના નેતા સારા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
વેકેશનમાં જવું છે અંતરિક્ષમાં ? જાણો કેટલા કરોડમાં મળી રહી છે સ્પેસની ટિકીટ અને કઇ રીતે થશે બુકિંગ
Moon Sky: ચંદ્રનું આકાશ દિવસના સમયે પણ કેમ રહે છે કાળું, જાણો શું છે તેની પાછળનું કારણ ?
હવે WhatsApp પર બનશે આયુષ્માન કાર્ડ; જાણો સરકારી ઓફિસના ધક્કા વગરની સરળ પ્રોસેસ
Maharashtra Rain Photos: મહારાષ્ટ્રમાં આકાશી આફત, મુંબઇ-નાસિક-પુણેમાં જળબંબાકારની સ્થિતિ, જનજીવન ઠપ્પ
Mumbai Rain Photos: મુંબઇમાં આકાશી આફત, કિંગસર્કલ અને દાદરમાં ઘૂંટણસમા ભરાયા પાણી, રેડ એલર્ટ-શાળાઓ બંધ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ